ઢાકામાં ભારતીય હાઈ કમિશન સામે વિરોધ પ્રદર્શન: BNP નેતાએ કહ્યું- જો ભારત અમને ચટગાંવ માટે કહેશે તો અમે બંગાળ, બિહાર અને ઓડિશા પરત લઈશું
ઢાકા14 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ રવિવારે ભારતના વિરોધમાં ભારતીય હાઈ કમિશનની સામે લોંગ માર્ચ ...