વિદેશ મંત્રી જયશંકરે પશ્ચિમી મીડિયાની નિંદા કરી: કહ્યું- તેઓ ભારતની ટીકા કરીને ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
25 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની ટીકા કરવા બદલ પશ્ચિમી મીડિયાની નિંદા કરી હતી. હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન ...