તૃપ્તિને બોલ્ડનેસના કારણે ‘આશિકી 3’માંથી હટાવવામાં આવી?: ફિલ્મમેકરે કહ્યું- સોશિયલ મીડિયા પર વહેતી વાતો ખોટી છે, એક્ટ્રેસને હકીકત ખબર છે
3 કલાક પેહલાકૉપી લિંકડિરેક્ટર અનુરાગ બાસુએ તૃપ્તિ ડિમરીને ફિલ્મ 'આશિકી 3'માંથી હટાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે સ્પષ્ટતા કરી ...