સ્ટેન્ડિંગ કમિટીમાં કામો મંજૂર: શહેરમાં ખોદકામ કરવામાં આવે ત્યાં બેરીકેડિંગ કરવા માટે સૂચના, ઇજનેર અને લાઈટ વિભાગના ટેકનિકલ સુપરવાઇઝરોની નિમણૂક – Ahmedabad News
શહેરમાં વટવા વિસ્તારમાં આવાસ યોજનાના મકાનો તોડવાની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું જેમાં પડી જવાથી બાળકીનું મૃત્યુ ...