CJIએ કહ્યું- વાયુ પ્રદૂષણને કારણે મોર્નિંગ વોક બંધ કરી દીધી: કહ્યું- ખરાબ હવાથી શ્વાસ સંબંધી રોગો થાય છે, તેથી જ મારા ડોક્ટરે ના કહ્યું છે
નવી દિલ્હી41 મિનિટ પેહલાકૉપી લિંકભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે તેમણે મોર્નિંગ વોક જવાનું ...