એ.આર. રહેમાનના છૂટાછેડાનું કારણ ગિટારિસ્ટ મોહિની નથી: પત્ની સાયરાના વકીલે કહ્યું- વ્યક્તિગત કારણ; મોહિની 2 દિવસ પહેલાં જ તેના પતિથી અલગ થઈ ગઈ હતી
13 મિનિટ પેહલાકૉપી લિંકએઆર રહેમાનના છૂટાછેડાની જાહેરાતના થોડા કલાકો પછી, તેમના ગ્રુપની બાસ ગિટારિસ્ટ મોહિની ડેએ પણ તેના પતિથી અલગ ...