ઐશ્વર્યાએ સસરા અમિતાભને બર્થ ડે વિશ કરી: દીકરી આરાધ્યા સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું- ‘હેપ્પી બર્થ ડે પા-દાદાજી’, ચાહકોએ કહ્યું- તમે ક્વિન છો
5 કલાક પેહલાકૉપી લિંકઅમિતાભ બચ્ચને શુક્રવારે પોતાનો 82મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર ઘણા સેલેબ્સે તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન ...