આમિર ખાનની પુત્રી આયરા 8મીએ ઉદયપુરમાં લગ્ન કરશે: ત્રણ દિવસ સુધી ફંક્શન્સ યોજાશે, 250 મહેમાનો માટે 176 રૂમ બુક કરાયા
ઉદયપુર27 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી આયરા ખાન 8 જાન્યુઆરીએ બોલિવૂડ ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે સાથે લગ્ન કરશે. ...