ગુજરાતમાં વધેલી ગુનાખોરી માટે પરપ્રાંતીઓ જવાબદાર?: 10 કેસમાં 35માંથી 33 આરોપીઓ પરપ્રાંતીયો, ગેંગરેપ/લૂંટ વિથ ગેંગરેપના 12, 3 દુષ્કર્મના આરોપી, ભાજપના 2 MLAનો ગર્ભિત ઈશારો – Ahmedabad News
શાંત અને સહનશીલ વૃત્તિ ધરાવતું ગુજરાત છેલ્લા ઘણા સમયથી પોતાની ક્રાઇમ ઘટનાઓને કારણે દેશ-દુનિયામાં કુખ્યાત થઈ રહ્યું છે. નવરાત્રિમાં બળાત્કાર, ...