અર્જુનની બર્થડે પાર્ટીમાં મલાઈકાની ગેરહાજરી: ફરી બ્રેકઅપની ચર્ચા ચાલી, એક્ટ્રેસે કહ્યું, ‘મને એવા લોકો ગમે છે જેમના પર હું વિશ્વાસ કરી શકું’
11 કલાક પેહલાકૉપી લિંકએક્ટર અર્જુન કપૂરે બુધવારે તેનો 39મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગે એક્ટરે એક પાર્ટી આપી હતી ...