મલાઈકાને અર્જુન સાથેના બ્રેકઅપનો અફસોસ નથી!: એક્ટ્રેસે કહ્યું, ‘તેના અંગત અને વ્યવસાયિક જીવનમાં જે કંઈપણ થયું મને તેનો કોઈ અફસોસ નથી’
35 મિનિટ પેહલાકૉપી લિંકથોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. ...