‘હું 10 વર્ષનો હતો ત્યારે માતા-પિતા અલગ થઈ ગયા હતા’: અર્જુને કહ્યું- આ ક્ષણને યાદ કરીને દુઃખ થાય છે, મારા પિતા સાથે મારા સંબંધ સારા નહોતા
6 મિનિટ પેહલાકૉપી લિંકઅર્જુન કપૂરે ખુલાસો કર્યો છે કે જ્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થયા ત્યારે તે 10 વર્ષનો હતો. આ ...