‘છૂટાછેડાનું પરિણામ અર્જુનને સ્કૂલમાં ભોગવવું પડ્યું હતું’: બોની કપૂરે કહ્યું, ‘અર્જુનના જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો, ફિલ્મો ફ્લોપ થઇ રહી હતી અને તેની માતાનું નિધન થયું હતુ’
5 કલાક પેહલાકૉપી લિંકબોની કપૂરે હાલમાં જ પુત્ર અર્જુન કપૂર વિશે વાત કરી છે. તેણે કહ્યું કે જ્યારે તેના અને ...