અર્જુન એવોર્ડ મળતાં મુરલીકાંત પેટકરે કહ્યું: ‘મારી વાર્તા પર વિશ્વાસ કરવા બદલ ‘ચંદૂ ચેમ્પિયન’ના નિર્માતાઓનો આભાર’
1 કલાક પેહલાકૉપી લિંકભારતના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે તેણે ફિલ્મ ...