સૈફ અલી ખાન કેસ- પોલીસ સીન રિક્રિએટ કરશે: સીડી અને પાઇપની મદદથી આરોપી 12મા માળે પહોંચ્યો; બાથરૂમની બારીમાંથી ઘરમાં એન્ટ્રી કરી
મુંબઈ6 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈ પોલીસ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના બાંદ્રા હાઉસમાં ક્રાઈમ સીન રિક્રિએટ કરી શકે છે. આ કેસમાં ...