જમ્મુ-કાશ્મીરમાં સેનાની ટ્રક ખીણમાં ખાબકી: 2 જવાનોનાં મોત, 3 ઘાયલ; 10 દિવસ પહેલા અકસ્માતમાં 5 જવાનોના મોત થયેલા
શ્રીનગર10 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારે બપોરે સેનાની એક ટ્રક ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં બે જવાનોના મોત થયા ...