સુમિત નાગલ મોન્ટે કાર્લોના બીજા રાઉન્ડમાં પહોંચ્યો: પ્રથમ રાઉન્ડમાં વિશ્વના 38 નંબરના એર્નાલ્ડીને હરાવ્યો
સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલાકૉપી લિંકભારતના નંબર-1 ટેનિસ ખેલાડી સુમિત નાગલ રોલેક્સ મોન્ટે કાર્લો માસ્ટર્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. તેણે ...