પોલીસની હેલ્મેટ રેલી: રાજકોટમાં 2025નાં પ્રથમ દિવસથી ટ્રાફિક જાગૃતિનાં પ્રયાસો શરૂ, 200 કરતા વધુ બાઈક સાથે 400 જેટલા પોલીસકર્મીઓ જોડાયા – Rajkot News
રાજકોટ શહેર પોલીસે વર્ષ 2025નાં પ્રથમ દિવસથી જ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગ સલામતી માસની ઉજવણી શરૂ ...