કલમ 370 હટાવવી યોગ્ય છે કે અયોગ્ય, આજે ચુકાદાની શક્યતા: સુપ્રીમ કોર્ટમાં 16 દિવસ સુધી સુનાવણી ચાલી, 5 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
નવી દિલ્હી41 મિનિટ પેહલાકૉપી લિંકકલમ 370 મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો એટલે ...