તિહારમાં કેજરીવાલનો પહેલો દિવસ, શુગર લેવલ ઘટ્યું: 14X8 ફૂટના બેરેકમાં આખી રાત આંટા મારતા રહ્યા, માત્ર થોડીવાર જ સિમેન્ટના ફ્લોર પર સૂતા હતા
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકકેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 1 એપ્રિલે 10 દિવસના રિમાન્ડ પૂરા થતાં ...