BJPએ AAP પર મતોમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો: ભાજપે કહ્યું- લાખો લઘુમતી મતદારોના નામ છેતરપિંડીથી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી લોકોના ...