આતિશીએ કહ્યું- અરવિંદ કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટ્યું: તિહાર પ્રશાસનનો જવાબ- 1 એપ્રિલે તેમનું વજન 65 કિલો હતું, હજુ પણ એટલું જ છે
નવી દિલ્હી12 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ બુધવારે દાવો કર્યો હતો કે ધરપકડ બાદ છેલ્લા 12 દિવસમાં અરવિંદ ...