દિલ્હીના લોકો ભાજપની ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે: PMએ કહ્યું- દિલ્હી કહી રહ્યું છે કે AAPની લૂંટ અને જુઠ્ઠાણા નહીં ચાલે; હારના ભયથી આપ-દાના લોકો ભયભીત
નવી દિલ્હી47 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના કરતાર નગરમાં જનસભાને સંબોધી હતી.પીએમ મોદીએ બુધવારે દિલ્હીના કરતાર નગરમાં રેલી ...