બળાત્કારનો દોષી..11 વર્ષ પછી જેલમાંથી બહાર: હાઈકોર્ટે પહેલી વખત આસારામને 7 દિવસના પેરોલ આપ્યા; તબિયત લથડતા એઇમ્સમાં દાખલ
જોધપુર16 મિનિટ પેહલાકૉપી લિંકબળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને જોધપુર હાઈકોર્ટ તરફથી 7 દિવસની પેરોલ મળ્યા છે. જસ્ટિસ ...