‘800 વર્ષ જૂની અજમેર દરગાહ વિરુદ્ધ કોર્ટ કેસ ખોટો’: ગહેલોતે કહ્યું- PM મોદીએ અહીં ચાદર ચઢાવી છે, તેમની જ પાર્ટીના લોકો કેસ દાખલ કરી રહ્યા છે
જયપુર26 મિનિટ પેહલાકૉપી લિંકરાજસ્થાનના પૂર્વ CM અશોક ગહેલોતે અજમેર દરગાહ સંકુલમાં શિવ મંદિર હોવાના દાવાને લઈને ઉભા થયેલા વિવાદને લઈને ...