પૂનમે રચેલા મૃત્યુના તરકટ પર ઘણા સેલેબ્સની પ્રતિક્રિયા સામે આવી: વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, ‘આ તો માત્ર શરૂઆત છે’, અશોક પંડિતે કેસ દાખલ કરવાની માંગ કરી
6 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેત્રી-મૉડલ પૂનમ પાંડેએ પોતાના મૃત્યુના ફેક ન્યૂઝ બનાવીને બધાને ચોંકાવી દીધા છે. શનિવારે એક વીડિયો શેર કરતા ...