‘મારી જરૂર નથી તો હું અલવિદા કહી દઉં…’: ગ્રીન ‘ટી-શર્ટ’ પહેરવી ખટકી, રોહિત સાથે કરી ખાનગીમાં વાત; અશ્વિનના નિવૃત્તિના ચોંકાવનારા નિર્ણયની ઈનસાઈડ સ્ટોરી
સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલાકૉપી લિંકઅશ્વિને તેની છેલ્લી મેચ આ મહિને 6 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.જો અત્યારે સિરીઝમાં મારી જરૂર ...