મહાશિવરાત્રિ સ્પેશિયલ: ‘ભાબીજી ઘર પર હૈ’ના કલાકારોએ કાશી વિશ્વનાથ મંદિરે શીશ ટેકવ્યું, દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીનો લાભ લીધો
5 કલાક પેહલાકૉપી લિંકમહાશિવરાત્રિના અવસર પર શો 'ભાબીજી ઘર પર હૈ'ના કલાકારો વિદિશા શ્રીવાસ્તવ અને આસિફ શેખ વારાણસી પહોંચ્યા હતા. ...