Editor’s View: પાકિસ્તાની આર્મી ચીફને સનેપાત ઉપડ્યો: કહ્યું, કાશ્મીર એ પાકિસ્તાનના ગળાંની નસ છે!; ભારતે સોય ઝાટકીને કહી દીધું- PoK ખાલી કરવું જ પડશે
પાકિસ્તાની આર્મી ચીફ જનરલ સૈયદ આસીમ મુનિરે ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં એવું ભાષણ કર્યું કે પાકિસ્તાનીઓ ઊભા થઈ-થઈને તાળીઓ પાડવા લાગ્યા. ...