ગુરુચરણ સિંહના ઘરે પરત ફરવા પર અસિત મોદીની પ્રતિક્રિયા: ‘તારક મહેતા’ શોના નિર્માતાએ કહ્યું, ‘હું ખૂબ ચિંતિત હતો, હવે તે પરત ફર્યો છે તો મેં રાહતનો શ્વાસ લીધો’
11 કલાક પેહલાકૉપી લિંક'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ ત્રણ અઠવાડિયા પછી શુક્રવારે (17 મે) ના રોજ ...