ખેતી માટે દિવસે વીજળી આપવા માગ: અરવલ્લીના ખેડૂતોને રાત્રી દરમિયાન ખેતીની વીજળી અપાતા કકડતી ઠંડી અને વન્ય પ્રાણીઓના ભય નીચે પાણી વાળવા મજબૂર
અરવલ્લી (મોડાસા)8 મિનિટ પેહલાકૉપી લિંકસહાલ શિયાળાની કકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઘઉં ચણા જેવા શિયાળુ પાકોને યોગ્ય પ્રમાણમાં પાણી ...