આસામ ખાણ દુર્ઘટના: 8 મજુરો 72 કલાકથી ફસાયેલા છે: કાલે એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો; રિમોટ વ્હીકલ ફેલ, ખાણમાંથી પાણી કાઢ્યાપછી મેન્યુઅલ સર્ચ કરાશે
10 મિનિટ પેહલાકૉપી લિંકઆસામના દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસોમાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં 8 મજુરો છેલ્લા 72 કલાકથી ફસાયેલા છે. ...