આસામમાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં પાણી ભરાયું: લગભગ 15 મજૂરો ફસાયાં, SDRF-NDRF સ્થળ પર; CMએ કહ્યું- સેનાની મદદ માગી
ગુવાહાટી4 મિનિટ પેહલાકૉપી લિંકસોમવારે આસામના દિમા હસાઓ જિલ્લામાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું. કર્મચારીઓના જણાવ્યા ...