આસામ ખાણ દુર્ઘટના – 48 કલાક બાદ એક મૃતદેહ કાઢ્યો: 8 મજુરો હજુ પણ ફસાયા; 300 ફૂટ નીચે અચાનક પાણી ભરાઈ જવાથી મજુરો નીકળી ન શક્યા; નેવીની ટીમ દ્વારા રેસ્ક્યૂ
યોગેશ દુબે, દિમા હસાઓ (આસામ)9 મિનિટ પેહલાકૉપી લિંકઆ અકસ્માત 6 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે થયો હતો. ખાણમાં અચાનક પાણી ભરાઈ ...