ગૂગલ મેપે ભારે કરી! અસમની જગ્યાએ પોલીસ નાગાલેન્ડ પહોંચી: સિવિલ ડ્રેસમાં હથિયાર સાથે રેડ કરવા ટીમ ગયેલી, લોકોએ ક્રિમિનલ સમજીને આખી રાત બાંધી રાખ્યા
ગુવાહાટી2 મિનિટ પેહલાકૉપી લિંકAI જનરેટેડ ફોટોઆસામની જોરહાટ પોલીસની 16 સભ્યોની ટીમ એક આરોપીની ધરપકડ કરવા નીકળી હતી અને ગૂગલ મેપ ...