અકાલી દળે કહ્યું- પંજાબ પોલીસની તપાસ અમને મંજૂર નથી: પાર્ટીએ કહ્યું- સુખબીર બાદલ પર હુમલા પાછળ AAP સરકારનો હાથ; રાજ્યપાલને મળશે
ચંડીગઢ3 કલાક પેહલાકૉપી લિંકઅમૃતસરમાં શિરોમણી અકાલી દળના વડા સુખબીર બાદલ પર થયેલા હુમલા બાદ શુક્રવારે ચંડીગઢમાં પાર્ટીની કોર કમિટીની બેઠક ...