સરકારે 8 આવશ્યક દવાઓના ભાવમાં 50 ટકાનો વધારો કર્યો: અસ્થમા, ટીબી, ગ્લુકોમા જેવા રોગોની દવાઓનો સમાવેશ, ખર્ચમાં વધારાને કારણે નિર્ણય
નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકનેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 8 શેડ્યૂલ દવાઓની મહત્તમ કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ...