સુનીતા વિલિયમ્સે આઠમી વખત અવકાશમાં સ્પેસવોક કર્યું: સ્પેસ સ્ટેશનથી બહાર નીકળીને 6:30 કલાક માટે ISSના બાહ્ય ભાગનું સમારકામ કર્યુ
વોશિંગ્ટન23 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ગુરુવારે સાંજે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ...