સ્પેસ સ્ટેશનમાં ખોવાયેલું ટામેટું 8 મહિના પછી મળ્યું: એસ્ટ્રોનોટ પર તેને ખાવાનો આરોપ હતો; તેને સ્પેસમાં જ ઉગાડવામાં આવ્યું હતું
36 મિનિટ પેહલાકૉપી લિંકઅવકાશમાં ઉગાડેલું ટામેટું 8 મહિનાથી ગુમ થયા બાદ મળી આવ્યું છે. હકીકતમાં, માર્ચમાં, અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયોએ આંતરરાષ્ટ્રીય ...