મુંબઈમાં સમુદ્ર પર દેશનો સૌથી લાંબો પુલ તૈયાર: 21.8 કિલોમીટર લાંબા પુલ પર બાઇક-રિક્ષાને નો એન્ટ્રી, 4 વ્હીલર માટે મહત્તમ સ્પીડ 100 KMPH; PM મોદી કાલે અટલ સેતુનું ઉદ્ઘાટન કરશે
મુંબઈ34 મિનિટ પેહલાકૉપી લિંકદક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડતા અટલ સેતુ પર વાહનો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.દક્ષિણ મુંબઈથી નવી ...