1 મેથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે: RBIએ વિડ્રોલ ફીમાં ₹2નો વધારો કર્યો, 5 ફ્રી ટ્રાન્ઝેક્શન પછી ચાર્જ ₹21થી વધીને ₹23 થશે
નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે ATM ઉપાડ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નોટિફિકેશન અનુસાર, ...