પાટણમાં ઢોર ડબ્બા શાખાના કર્મચારી પર હુમલો: રખડતા ઢોર પકડવા ગયેલા કર્મચારી પર હુમલો કરનાર 9 આરોપી ઝડપાયા, લૂંટ અને એટ્રોસિટીનો ગુનો દાખલ – Patan News
પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરવાના ગંભીર બનાવમાં પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે..ઘટના ...