ઢાકાના દુર્ગા પંડાલમાં પેટ્રોલ બોમ્બ ફેંક્યો: છરીથી હુમલામાં 5 ઘાયલ, પોલીસે કહ્યું- ચોર પકડાય નહીં તે માટે બોટલ ફેંકી; ઘટના સીસીટીવીમાં કેદ
ઢાકા47 મિનિટ પેહલાકૉપી લિંકપોલીસે જણાવ્યું કે તાંતીબજારના પંડાલ નંબર 7 પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.શુક્રવારે રાત્રે બાંગ્લાદેશના ઢાકાના તાંતીબજારમાં ...