દાવો- અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓ પર હુમલો: 3 માર્યા ગયા, 1 ઘાયલ; હજુ સુધી કોઈ જૂથે જવાબદારી લીધી નથી
કાબુલ19 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાનના જલાલાબાદમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ માટે કામ કરતા અફઘાન કર્મચારીઓ પર મંગળવારે સાંજે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હુમલો ...