સમજાવવા ગયેલા યુવાન પર હુમલો: વાંકાનેરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ મહિલા ઉપર છરી, પાઇપ અને ધોકાથી હુમલો કર્યો – Morbi News
વાંકાનેરમાં દાતરપીરની દરગાની પાછળ ગાયત્રી મંદિર સામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને મંદિરે ગયેલા તેના દીકરાને લાફો ...