સુરત ક્રાઇમ ન્યૂઝ: બુટલેગરે કારથી હેડ કોન્સ્ટેબલને અડફેટમાં લીધો, સચિનમાં જૂતાની કિંમતને લઈને વેપારી અને તેના પુત્ર પર તલવાર વડે હુમલો – Surat News
સુરતના નાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર બનાવ બન્યો, જ્યાં વાહન ચેકિંગ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ કારાભાઇ જાદવભાઇને બુટલેગરે કારથી ...