પાકિસ્તાનથી 400 હિન્દુઓનાં અસ્થિ ભારત પહોંચ્યાં: 8 વર્ષથી સ્મશાનમાં મોક્ષની રાહમાં હતા, હરિદ્વારમાં અસ્થિ વિસર્જન થશે; મહાકુંભ દરમિયાન વિઝા મળ્યા
અમૃતસર3 કલાક પેહલાકૉપી લિંકભારત મોકલતા પહેલાં પાકિસ્તાનમાં અસ્થિઓની પૂજા કરતા સ્થાનિકો.પાકિસ્તાનના કરાચીના જૂના ગોલીમાર વિસ્તારમાં આવેલા હિન્દુ સ્મશાનઘાટમાં વર્ષોથી અસ્થિ ...