અમેરિકામાં રહેતા વૃદ્ધની કરોડોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ: બોગસ પહોચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો બનાવી જમીન પડાવનાર ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા – Surat News
સુરતમાં NRI વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી અને સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે. ...