આત્મહત્યા કરનાર AI એન્જિનિયરની પત્ની સાથે રહેશે પુત્ર: સુપ્રીમ કોર્ટે કહ્યું- બાળક માટે દાદી અજાણી, તેમને કસ્ટડી ન આપી શકીએ
સમસ્તીપુર2 મિનિટ પેહલાકૉપી લિંકબેંગલુરુમાં આત્મહત્યા કરનાર AI એન્જિનિયર અતુલ સુભાષનો 4 વર્ષનો પુત્ર વ્યોમ તેની માતા નિકિતા સિંઘાનિયા સાથે રહેશે. ...