ચેમ્પિયન્સ ટ્રોફીઃ લાહોરમાં આજે AUS vs AFG: વિજેતા ટીમ સેમિફાઇનલમાં પહોંચશે, અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કર્યું
લાહોર28 મિનિટ પેહલાકૉપી લિંકICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની દસમી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ લાહોરના ગદ્દાફી ક્રિકેટ ...